Skip to content
Morbi, Gujarat, 363641

Business hours

Mamuji Sons - One Stop Electrical Supplies Store in Morbi

Monday
8:30am-8pm
Tuesday
8:30am-8pm
Wednesday
8:30am-8pm
Thursday
8:30am-8pm
Friday
8:30am-8pm
Saturday
8:30am-8pm
Sunday
8:30am-1pm

You can anytime during the day with your query.

9942000052

ઉતરાયણ માટે મોરબી PGVCL ની માર્ગદર્શિકા-હેલ્પલાઇન જાહેર:પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્…

ઉતરાયણ માટે મોરબી PGVCL ની માર્ગદર્શિકા-હેલ્પલાઇન જાહેર:પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર, ડી.આર. ધાડિયા દ્વારા જનતા ના હિત માટે એક અપીલ કરવામાં આવેલ છે .

પતંગ ઉત્સવ દરમિયાન વીજ સુરક્ષા જળવાઈ રહે તે માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને વીજ લાઈનો, ટ્રાન્સફોર્મર અને ખુલ્લા તારથી દૂર રહી પતંગ ઉડાવશો.

જનહિત અને સલામતી માટે આ માર્ગદર્શિકા અનુસરવી આપણી સૌની જવાબદારી છે.

સુરક્ષિત ઉતરાયણ માણીએ – પોતાનું પણ અને અન્યનું પણ ધ્યાન રાખીએ.

Electrical safety અંગે વધુ માર્ગદર્શન માટે @mamujisons સાથે જોડાયેલા રહો.

[Morbi Uttarayan safety, Morbi kite festival guidelines, Morbi electrical safety tips, PGVCL Morbi advisory, Morbi power line safety, Uttarayan precautions Morbi, Electrical safety Morbi city, Morbi public safety awareness, Uttarayan Morbi information, Morbi electricity guidelines]

ઉતરાયણ માટે મોરબી PGVCL ની માર્ગદર્શિકા-હેલ્પલાઇન જાહેર:પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્…

Next posts